young-ahir-leader-hiren-vasra-speak-on-election-and-unity-in-ahir-cast
આહિર સમાજમાં એકતા હશે તો કોઈની તાકાત નથી કે તોડી શકે : યુવા આહિર અગ્રણી હિરેન વસરા

પોરબંદર, તાજેતરમાં યોજાનારી ચૂંટણીઓને લઈને પોરબંદરના રાણા કંડોરણા ખાતે પોરબંદર તથા માણાવદર આહિર અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં યુવા આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.હિરેનભાઈ વસરાએ પોતાનાRead More