mla-vasoya-fixed-on-porbandar-loksabha-sheet
પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગી ધારાસભ્ય વસોયાનાં નામ પર મોડી સાંજ સુધી હાઈ કમાન્ડની મહોર નક્કી જ !

ધોરાજી, ધોરાજી-ઉપલેટાના કદાવર કોંગી ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા લલિત વસોયાને અચાનક જ દિલ્હી હાઈ કમાન્ડનું તેંડુ આવતા તેઓ દિલ્હી જવા રવાના થયા છે.ત્યારે માનવામાં આવી રહ્યુંRead More