Main Menu

December, 2019

 

ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા વરિષ્ઠ કોંગી આગેવાન લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ છે.તીર્થના જન્મદિવસ નિમિતે તીર્થએ પૂજા અર્ચના કરી તથા માતા-પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરેલી હતી તથા પિતા લાખાભાઈ તથા માતા જયા બહેને પણ મોજેશ્વર મહાદેવ મંદિરે તીર્થમાં બુદ્ધિ શક્તિ તથા જ્ઞાનનો વિકાસ થાય તે માટે ભગવાન આશુતોષને પ્રાર્થના કરેલ હતી.તીર્થના જન્મદિવસ નિમિતે પિતા લાખાભાઈ ડાંગર માતા જયા બહેન ડાંગર તથા સગા-વહાલાઓએ ઉપરાંત વિવિધ રાજકીય છેત્રનાં દિગગજોએ તીર્થ જીવનમાં દરેક છેત્રે આગળ વધે તથા ઉતરોતર પ્રગતિ કરી માતા-પિતાનું ગૌરવ વધારે તે માટેના આશીર્વાદોRead More


ધોરાજી મેમણ સમાજ અગ્રણી અને પાલિકા ચેરમેન ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી ખાતે રહેતા અને મેમણ સમાજના અગ્રણી ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલાની વર્ષોથી મેમણ સમાજના અગ્રણી તરીકે ગણના થાય છે.તેઓ ધોરાજી પોઠીયાવાલા જમાત પ્રમુખ તથા ધોરાજી નગરપાલિકામાં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે હાલ કાર્યરત છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલા મેમણ સમાજના સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સમાજ હિતના કાર્યો કરતા આવ્યા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે તેઓને તેમના મિત્ર મંડળ તથા પરિવાર માંથી બહોળી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.  


ધોરાજી યુવા ભાજપ પ્રમુખ અને સેવાભાવી મિહિરભાઈ હિરપરાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી ખાતે રહેતા અને અને સેવાભાવી યુવક મિહિર હિરપરાનો આજે જન્મદિવસ છે.મિહિરભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રે સક્રિય છે.જેની તાજેતરમાં ભાજપ પાર્ટીએ નોંધ લઈ ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીઓ સોંપી છે.મિહિરભાઈ ખૂબ જ નાની ઉંમરે મોટું વ્યક્તિત્વ ધરાવે છે તથા હંમેશા લોકોને મદદરૂપ થવા માટે ખડેપગે ઉભા રહે છે.આ તકે તેમના જન્મદિવસ નિમિતે તેઓને સાંસદ રમેશભાઈ ધડુક,રાજ્યના કેબિનેટ મંત્રી રાદડિયા,ધોરાજી ભાજપના હોદેદારો સહિત તેમના મિત્ર મંડળે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.  


ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગનો વિકાસ કરવાની એસો.પ્રમુખ વાગડીયાની નેમ

ધોરાજી પ્લાસ્ટીક એશો.ના હોદ્દેદારોની દિલ્હીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ  ધોરાજી,     ધોરાજી પ્લાસ્ટીક એશો.નું પ્રતિનિધિ મંડળ દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે યોજાયેલ પ્લાસ્ટીક રીસાયકલીંગ અને જીએસટી અને પ્લાસ્ટીકના કારખાનાઓમાં સબસીડીવાળા સોલાર અંગે કેન્દ્રના અધિકારીઓ સાથે ધોરાજી પ્લાસ્ટીક એશો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને ઉદ્યોગપતિ વિમલભાઇ વૈષ્ણવ સહિતનાઓએ દિલ્હીના શાસ્ત્રીભવનમાં પેટ્રોકેમીકલ અધિકારી રાઘવેન્દ્ર રાવ સહિતના અધિકારીઓ સાથે પ્લાસ્ટીક રીસાયકલમાં ઉદ્યોગકારોને પડતી સમસ્યાઓ જેવી કે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી જીએસટી નાબુદ કરવી, રીસાયકલ ઝોન બનાવવુ સહિતની માંગો મુકેલ હતી.આ ઉદ્યોગ સમગ્ર દેશ માથી વેસ્ટ પ્લાસ્ટીકમાંથી રીસાયકલીંગ દ્વારા બેસ્ટ બનાવવાનું કામ કરી હજારો લોકોને સીંધી રોજગારીRead More


શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાતના નિર્ણયને વધાવતા રાજકોટ અગ્રણી મનીષભાઈ પટેલ

રાજકોટ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોટર વિહીકલ એકટ લાગુ કરવામાં આવતા તમામ સ્થળોએ હેલ્મેટ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનારાઓને મોટા દંડો પણ ફટકારવમાં આવતા હતા.જેને લઈને લોકોમાં સરકારના આવા નિર્ણય પ્રત્યે ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળતો હતો.લોકોની વ્યથાને ધ્યાને લઈ કોંગ્રેસ તથા અન્ય સામાજિક સંસ્થાઓએ સરકારને અનેક રજૂઆતો કરેલ હતી.જેને ધ્યાને લઈ ગતરોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાનું મરજિયાત બનાવતા લોકોમાં ખુશીની લાગણી પરસરેલ હતી.સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને રાજકોટ અગ્રણી અને ઉદ્યોગપતિ મનીષભાઈ પટેલે વધાવી વાહનચાલકોને મોઢું મીઠું કરી ઉજવણી કરેલ હતી.આRead More


ધોરાજી ખાતે પ્લાસ્ટ વિઝન 2020 અંતર્ગત માહિતી આપવા સેમિનાર યોજાયો

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ વાગડીયાએ સમગ્ર કાર્યક્રમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ધોરાજી, સમગ્ર વિશ્વએ હાલ પ્લાસ્ટિક રિસાયકલિંગ તરફ દોટ મૂકી છે ત્યારે ધોરાજી ખાતે વર્ષોથી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગો આવેલા છે.જેની નોંધ હાલ છેક કેન્દ્ર સરકાર સુધી લેવામાં આવતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટોની વિઝીટ કરી તમામ માહિતી મેળવી હતી.ત્યાર બાદ ગતરોજ પ્લાસ્ટ વિઝન 2020 નામે મુંબઈ ખાતે આવનાર જાન્યુઆરી માસે યોજાનારા કાર્યક્રમની ટીમે પણ ધોરાજીની મુલાકાત લઈ પ્લાસ્ટિક ઉદ્યોગકારો માટે સેમિનારનું આયોજન કરેલ હતું. પ્લાસ્ટ વિઝન 2020ની ટીમનું ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયા દ્વારા સન્માન કરવામાંRead More