Main Menu

August, 2019

 

ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના દિપકભાઈ સુવાનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા દીપકભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.દિપકભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.દિપકભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),દીપકભાઈ બી.એન,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


ધોરાજીના એડવોકેટ અરવિંદ કાપડીયાએ જૂનાગઢ કોર્ટ માંથી ગંભીર ગુનાના તહોમતદારોને નિર્દોષ છોડાવ્યાં

ધોરાજી, જૂનાગઢના ખડીયા મુકામે પોતાના પતિથી અલગ માતા-પિતા સાથે રહેતી પરિણીતાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ લખાવેલ કે, દોલતપરાના સંદીપ દિનુભાઈ પુરોહિતનાએ પીડીતા સાથે ઓળખાણ પરિચય કેળવી તેણી પોતાના માવતરને ત્યાં એકલી હોય તે દરમિયાન આરોપીએ તેણીના સગીર પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઈ જઈ જુદી-જુદી જગ્યાએ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તેણીનું શારીરિક શોષણ લગ્નની લાલચ આપી કરેલ હોય જે મતલબની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને અટક કરી તેની સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતાં નામદાર જુનાગઢ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે ધોરાજીના યુવા ધારાશાસ્ત્રી શ્રી અરવિંદRead More


ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના કિશોરભાઈ સુવાનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા કિશોરભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.કિશોરભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.કિશોરભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),દીપકભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


ધોરાજીના પાટીદાર અગ્રણી અને યુવા બિઝનેસમેન સંદીપ ટોપિયાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી પાટીદાર અગ્રણી અને બિઝનેસ છેત્રે સંકળાયેલા સંદીપ ટોપિયાનો આજે જન્મદિવસ છે.સંદીપ ટોપિયા વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રે અગ્રેસર રહ્યા છે અને રાજકીય પાર્ટીઓમાં અનેક હોદ્દાઓ પર સરાહનીય કામગીરી કરી શહેરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે.છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા તથા નિખાલસ વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે.આ ઉપરાંત તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તત્પર રહી શક્ય તેટલી મદદ માટે પ્રયાસો કરતા રહે છે.તેઓના ઉમદા વ્યક્તિત્વ અને નિખાલસ સ્વભાવ તથા મિત્રતા નિભવવાની વૃત્તિને લીધે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.જેને લઈને આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્રભાઈRead More


જેતપુર પાટીદાર અગ્રણી અને ભામાશા તરીકે જાણીતા જગદીશભાઈ પાંભરનો આજે જન્મદિવસ

જેતપુર, જેતપુર પાટીદાર સમાજ અગ્રણી તથા પંથકમાં ભામાશા તરીકે જાણીતા જગદીશભાઈ પાંભરનો આજે જન્મદિવસ છે.જગદીશભાઈ પાંભરનો જન્મ ૦૫-૦૮-૧૯૭૧નાં રોજ થયો હતો.આજે તેઓએ ૪૯ વર્ષ પુરા કરી ૫૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.જગદીશભાઈ પાંભરની ગણના પાટીદાર અગ્રણીની સાથે ઉધોગપતિ તરીકે પણ થાય છે.ઉપરાંત તેઓ સેવાકીય કાર્યોમાં ખુલ્લા મનથી દાન કરવાની વૃત્તિ ધરાવતા હોવાને લીધે તેઓ સમગ્ર પંથકમાં ભામાશા તથા સેવાના ભેખધારી તરીકે જાણીતા થયા છે.જગદીશભાઈ પાંભર છેલ્લા ૩૫ વર્ષોથી સામજિક તથા રાજકીય રીતે સક્રિય રહી જાહેર જીવનમાં લોકોની સેવા કરતા આવ્યા છે.જેને લઈને તેઓ જમીનથી જોડાયેલા વ્યક્તિની છાપ ધરાવે છે.તથા તેઓએRead More


ધોરાજી લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણ કરાયા

ધોરાજી, ધોરાજી લાયન્સ કલબ દ્વારા છેલ્લા ઘણા જ સમયથી લોકસેવા તથા સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગતરોજ લાયન્સ કલબ ગ્રીન ડિસ્ટ્રિક્ટ ગ્રીન સીટી પ્રોજેકટ અંતર્ગત લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તથા વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય અને આપણું શહેર હરિયાળું બને તે હેતુસર સ્ટેશન રોડ ધોરાજી ખાતે જાહેર કાર્યક્રમ યોજી રાહત દરે ટ્રી-ગાર્ડ તથા વિનામૂલ્યે વિવિધ જાતના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ પાર પાડવા માટે લાયન્સ કલબ ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ,પૂર્વ લાયન્સ પ્રમુખ તથા હાલના ભારત વિકાસ પરિષદ ધોરાજી શહેર પ્રમુખ દલસુખભાઈRead More


ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના દિપકભાઈ સુવાનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા દીપકભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.દીપકભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.દીપકભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,હિરેનભાઈ વસરા,દિલીપભાઈ જલુ,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.