Main Menu

July, 2019

 

ધોરાજીનાં દિગગજ આહિર આગેવાન તથા ઉદ્યોગપતિ દિલીપભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના દિગગજ આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ દિલીપભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે.દિલીપભાઈ ચાવડા અનેક વર્ષોથી સામાજિક તથા રાજકીય છેત્ર સાથે જોડાયેલા છે.ઉપરાંત તેઓએ બીઝનેસ છેત્રે પણ કાઠું કાઢ્યું હોવાને લીધે તેઓની ગણના ઉદ્યોગપતિ તરીકે પણ કરવામાં આવે છે.દિલીપભાઈ ચાવડા આહિર સમાજમાં અનેરું સ્થાન ધરાવે છે તથા ગુજરાતના રાજકારણમાં વર્ષોથી આહિર સમાજનું પ્રભુત્વ કરતા આવ્યા છે.છતાં પણ તેઓના સરળ વ્યક્તિત્વને લીધે તેઓ હંમેશા જમીનથી જોડાયેલા આગેવાનની છાપ ધરાવે છે.હાલમાં જ તેઓએ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી તેઓને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે તેમના જન્મદિવસRead More


ધોરાજી મેમણ જમાત પ્રમુખ અને બિઝનેસમેન અફરોજભાઈ લકડકુટાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી મુસ્લિમ મેમણ જમાત પ્રમુખ અને બિઝનેસમેન એવા અફરોજભાઈ લકડકુટાનો આજે જન્મદિવસ છે. અફરોજભાઈ લકડકુટાએ વર્ષોથી બિઝનેસ છેત્રે અનેક સફળતાઓ હાંસલ કરવાની સાથે સામાજિક કાર્યો સાથે જોડાયેલા હોવાને લીધે સમાજમાં તેમની આગવી ઓળખ ઉભી થયેલ છે.હંમેશા જરૂરિયાત મંદોની મદદ માટે આગળ રહેતા અને સ્વભાવે સરળ હોવાને લીધે તેઓ જમીનથી જોડાયેલા વ્યક્તિની છાપ ધરાવે છે.આ ઉપરાંત રાજકીય છેત્રમાં પણ તેઓની આગવી કોઠાસૂઝની નોંધ લેવાતી રહી છે તથા તેઓની ગણના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના ખૂબ જ નજીકના વ્યક્તિ તરીકે પણ કરવામાં આવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે રાજકીય તથા સામાજીક આગેવાનો દ્વારાRead More


હેપી બર્થ ડે : ધોરાજી આહિર અગ્રણી તથા બિઝનેસમેન હરેશભાઈ બોરીચાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી આહીર સમાજ અગ્રણી અને મિત્તલ સપ્લાયર ગ્રુપના હરેશભાઈ બોરીચાનો આજે જન્મદિવસ છે.હરેશભાઈ બોરીચાની ધોરાજી યુવા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે.ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે છતાં તેઓ હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.તેઓના જીવનમાં સતત સંઘર્ષો કરી તેઓએ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા જવાહરભાઈ ચાવડા, દિલીપભાઈ ચાવડા,હિરેનભાઈ વસરા,નરેન્દ્રભાઈ સુવા(લાલા માસ્તર),દીપકભાઈ સુવા,કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,દિલીપભાઈ જલુ,રસિકભાઈ ચાવડા, સંદીપભાઈ ટોપિયા,પ્રશાંત સરવાણી,કેલ્વિન વિરડીયા સહિતના રાજકીય તથા સામાજીકRead More


કેબિનેટ મંત્રી રાદડિયાના હસ્તે દલસુખભાઈ વાગડીયાને સૌરાષ્ટ્ર બેસ્ટ પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ કલબ એવોર્ડ એનાયત કરાયો


રાજકોટ શહેરના વોર્ડ નં.3માં જવાબદારીથી હાથ ઉંચા કરનાર કોંગી કોર્પોરેટરો રાજીનામા આપે : ઈમરાન મેણુ

શહેરના વોર્ડ નં.3માં કોર્પોરેટરની ઉદાશીનતાથી ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય માનવ સેવા સમિતિના પ્રમુખ ઇમરાન મેણુંની બુલંદ માંગ : પ્રજામાં બોકાસો : ચુંટણી પછી નેતાઓ ગાયબ રાજકોટ, શહેરનાં વોર્ડ નં.3માં ચૂંટાયા પછી સંબંધીત ચારેય કોર્પોરેટરો જવાબદારીથી ભાગી રહ્યાની પ્રજામાં બુમરાણ ઉઠી છે. ચૂંટણી પહેલા મત માટે પ્રજાનાં ઘૂંટણીએ પડી જતાં કોર્પોરેટરો પ્રજાની ફરિયાદો સાંભળવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. વોર્ડ નં.3ની પ્રજા હાલ રામભરોસે થઇ ગયાના આક્ષેપો થઇ રહ્યા છે. આવા સમયે એટલે કે આ વોર્ડનાં ચારેય કોર્પોરેટરની ભારોભાર ઉદાશીનતાં વચ્ચે અનન્ય સેવાભાવી, માનવ સેવા સમિતિના પ્રમુખ ઇમરાનભાઇ મેણુ સહિતની ટીમRead More


હેપી બર્થ ડે : ધોરાજીનાં યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજીના યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાનો આજે જન્મદિવસ છે.હિરેનભાઈ વસરાએ ખૂબ જ નાની વયે અનેક ઉદ્યોગોમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે આહિર સમાજમાં અનેરું વ્યક્તિત્વ ધરાવે છે.હિરેનભાઈ વસરાએ સ્વભાવે સરળ પ્રકૃતિના તથા લોકોની મદદ માટે તત્પર રહેનારું વ્યક્તિત્વ છે ઉપરાંત તેઓ આહિર સમાજના અનેક સામાજિક કાર્યો સાથે જોડાઈ સમાજ સેવા કરવાની વૃત્તિ ધરાવે છે.તથા રાજકીય છેત્રે પણ આહિર સમાજમાં તેના પ્રભુત્વની નોંધ લેવાઈ છે.આ તકે તેમના જન્મદિવસ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા,પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક,નૈમિશભાઈ ધડુક,દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,દિલીપભાઈ જલુ,નરેન્દ્રભાઈ સુવા(લાલા માસ્તર),રસિકભાઈ ચાવડા,પ્રવીણભાઈ લાખાણી(રોયલ સ્કૂલ),રાજદિપ આહિર,શૈલેષભાઈ ડાંગર(છોટે બાપલીયા-રાજકોટ) સહિતના રાજકીયRead More