સૌરાષ્ટ્ર પંથકમાં “વાયુ” વાવાઝોડું ત્રાટકે તેની પહેલા જ માનવતા મહેકી : ધોરાજીની સામાજીક સંસ્થાઓ મદદ માટે મેદાને


ધોરાજી,
સમગ્ર રાજ્યમાં “વાયુ” વાવાઝોડાનો ભય ફેલાયો છે અને સૌરાષ્ટ્ર ઝોનને વવાઝોડાનું પ્રભાવિત સ્થળ માનવામાં આવ્યું છે ત્યારે સરકાર તથા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત તમામ પ્રભાવિત છેત્રોમાં સરકારી કર્મચારીઓએ ખડેપગે રહી લોકોના સ્થળાંતર તથા તેમની જરૂરિયાતોને પોહચી વળવા માટેની ત્યારીઓનો આખરી ઓપ આપી દીધો છે.જેને લઈને કોઈપણ પ્રકારની લોકોને તકલીફ ન પડે તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.જ્યારે “વાયુ” વાવાઝોડું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ અસર કરનારું હોવાથી આજ સવારથી સરકારી તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે તે વચ્ચે ધોરાજી શહેરમાં માનવતાને મહેકાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જો વાત કરીએ તો ધોરાજીની સામાજિક સંસ્થાઓએ એકજૂથ થઈ અને કુદરતી આફત વેળાએ લોકોને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો છે અને તેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મેડિકલથી લઈ તમામ પ્રકારની જરૂરી મદદ મેળવવા અનુરોધ કરાયો છે.ઉપરોક્ત સરાહનીય કાર્યમાં લાયન્સ કલબ ધોરાજી,અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાત,પોઠીયાવાલા મેમણ જમાત,એકતા ચેરીટેબલ ટ્રસ્ટ,તેલી હોસ્પિટલ સહિત સંસ્થાઓ જોડાયેલ છે.જેઓનો નીચેના નંબર પર સંપર્ક કરી શકાશે.
લાયન્સ કલબ – ધોરાજી
દલસુખભાઈ વાગડીયા
9879511707
ધીરેનભાઈ વૈષ્ણવ
9825781464
પીયૂષભાઈ બાબરીયા
9898230511
જનકભાઈ હિરપરા
9898268877
અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાત તથા પોઠીયાવાલા જમાત તેમજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ
અફરોઝ ભાઈ લકડકુટા (પ્રમુખ- મેમણ જમાત)
9978295449
મકબુલ ભાઈ ગરાણા (એકતા ટ્રસ્ટ)
9879025018
ફૈયાઝ ભાઈ (AIMJF)
8320158008
બાસિત ભાઈ પાનવાલા (પોઠિયાવાલા જમાત)
9328051929
બાસિત ભાઈ પટેલ (યુથ વિંગ)
9428699509
અનીસ ભાઈ (યુથ વિંગ)
9737786564
ઈમ્તિયાઝ ભાઈ સપના (ઉપપ્રમુખ- મેમણ જમાત)
9825276720
ઈકરામ ભાઈ વાધરીયા (કારોબારી સભ્ય- મેમણ જમાત)
9 22 777 222 9
શિવ હોસ્પિટલ (ડો. હાર્દિક સંઘાણી M. D.)
02824- 221800
તેલી હોસ્પિટલ – ધોરાજી
02824 223195
02824 225195
એમ્બ્યુલન્સ
9726299319
ઇમરાન ભાઈ સબૂવાલા
9804278692
આઝમ ભાઈ તુમ્બી
9974991452