Main Menu

ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના નરેન્દ્ર સુવા(લાલા માસ્તર)નો આજે જન્મદિવસ

ઉપલેટા,

ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા નરેન્દ્ર સુવા(લાલા માસ્તર)નો આજે જન્મદિવસ છે.નરેન્દ્ર સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે.ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.નરેન્દ્ર સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,દીપકભાઈ સુવા,કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,હિરેનભાઈ વસરા,દિલીપભાઈ જલુ,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.