Main Menu

April, 2019

 

ધોરાજીમાં મેમણ ડે નિમિતે ત્રણેય મેમણ જમાતોના સંયુક્ત ઉપક્રમે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ

ધોરાજી, સમગ્ર વિશ્વમાં વસતા મેમણ સમાજ દ્વારા ૧૧ એપ્રિલના દિવસની મેમણ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે ધોરાજી ખાતે અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત અને પોઠીયાવાલા મેમણ જમાત તથા બકાલી જમાતના સંયુક્ત ઉપક્રમે વિવિધ સેવાકીય કાર્યો કરી મેમણ ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી.મેમણ ડે નિમિતે નંદકુવરબા જનાના હોસ્પિટલ ખાતે આંખના રોગો તથા દાંતના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો.જેમાં આંખના સર્જન ડો. હિમાંશુ સાદરીયા સાહેબ અને ડેન્ટલ સર્જન ડો.દાઇ હલીમા ઝુણઝુણીયાએ પોતાની સેવાઓ આપી દિવસ ભરમાં આશરે ૧૦૦થી વધુ પેશન્ટને તપાસી સારવાર માટે યોગ્ય સૂચનોRead More


આહિર સમાજમાં એકતા હશે તો કોઈની તાકાત નથી કે તોડી શકે : યુવા આહિર અગ્રણી હિરેન વસરા

પોરબંદર, તાજેતરમાં યોજાનારી ચૂંટણીઓને લઈને પોરબંદરના રાણા કંડોરણા ખાતે પોરબંદર તથા માણાવદર આહિર અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં યુવા આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.હિરેનભાઈ વસરાએ પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવેલ કે ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર આહિર સમાજના દીકરા જવાહરભાઈ ચાવડાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને તે આહિર સમાજમાં રહેલી એકતાને લીધે જ શક્ય બન્યું છે ઉપરાંત જવાહરભાઈ પાછળ તમામ સમાજના અગ્રણીઓને તન-મન-ધનથી સેવા કરવાની અપીલ કરેલ હતી સાથોસાથ કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર સમાજમાં એકતા જાળવવાની હાંકલ કરી હતી તથા જો સમાજ એક હશે તો કોઈની તાકાત નથીRead More


લડાયક પાટીદાર નેતા રેશમા પટેલનો આજે જન્મદિવસ

ઉપલેટા, પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા પાટીદાર અને ખૂબ જ યુવા વયના નેતા રેશમા પટેલનો આજે જન્મદિવસ છે.સૌપ્રથમ પાસના માધ્યમ થકી પાટીદાર સમાજના પ્રશ્નોને વાંચા આપ્યા બાદ લોકસેવા કરવા માટે ભાજપ સાથે જોડાયેલા હતા.પરંતુ ભાજપની અંદર ચાલતી તાનાશાહી અને કામ કરવાની સ્વતંત્રતા ન મળવાને લીધે ભાજપ સામે બળવો શરૂ કર્યો હતો.બાદમાં ભાજપની નીતિ-રીતિમાં ફેરફાર ન જણાતા તેઓએ ભાજપ સાથે છેડો ફાડી પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું બાદમાં એન.સી.પી. સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તેઓ એન.સી.પી.માં જોડાતા માણાવદર ધરાસભાની ચૂંટણી માટે એન.સી.પી.એRead More


ધોરાજી પોલીસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા

ધોરાજી, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI એસ એમ વસાવા સાહેબ PSI જે બી મીઠાપરા સાહેબ તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા PC ઘનશ્યામસિંહ જાડેજા PC અશોકભાઈ મણવર PC અજિતભાઈ ગંભીર એમ બધા કોમ્બિંગ ડે અનુસંધાને ધોરાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી રામપરા ગરબીRead More


ધોરાજી સિંધી સમાજ દ્વારા શ્રી લીલાશાહ મહારાજની જન્મ જ્યંતીની ઉજવણી કરાયી

ધોરાજી, ધોરાજી ખાતે ગતરોજ સાંજે સિંધી સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસથી સંત શિરોમણી શ્રી લીલાશાહ મહારાજની જન્મ જ્યંતીની ઉજવણી સિંધી સમાજની વાડી ખાતે કરવામાં આવેલ હતી.સૌપ્રથમ સિંધી સમાજ પ્રમુખે હાજર લોકોનું સ્વાગત કરી બાદમાં લીલાશાહ મહારાજની સમૂહ આરતી કરવામાં આવેલ હતી.બાદમાં ઉપસ્થિત લોકોએ લીલાશાહ મહારાજની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય કેક કાપવામાં આવી હતી.ત્યાર બાદ હાજર મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપી અને પધારેલ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના ભગવાનદાસભાઈ કલવાણી(કાળુ ભાઈ),દિલીપભાઈ હોતવાણી,મેઘરજભાઈ ગોપલાણી,શ્રીચાંદભાઈ રામચંદાણી, જેન્તીભાઈ પ્રવાણી,કિમતભાઈ સંભવાણી, હરેશભાઈ ઓઢરાણી,જે.કે.ચશ્માં વાળા જેરામભાઈ કારીયા સહિતના વરિષ્ઠRead More