Main Menu

January, 2019

 

ભારતીય જનતા પાર્ટી વિકાસની નહિ પરંતુ વિનાશની રાજનીતિ કરે છે : રેશમા પટેલ

  અમદાવાદ , પાટીદાર આંદોલન થકી ઉભરી આવેલા મહિલા નેતા અને પૂર્વ પાસ કન્વીનર રેશમાં પટેલ વિધાનસભાની ચૂંટણીઓ વેળાએ લોકોની સેવા કરવાની મહેચ્છા સાથે પાસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થયા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતાના માધ્યમથી લોકો માટે અનેક રજૂઆતો કરવા છતાં પોઝીટીવ નિરાકરણ ન આવતા તેઓનો મોહભંગ થયો છે અને તેઓ અવારનવાર શિસ્તબંધ ગણાતી ભાજપાના કાર્યકર હોવા છતાં પક્ષ સામે જ બાંયો ચડાવી રહ્યા છે જેના ભાગ રૂપે આજરોજ તેઓએ અમદાવાદ સ્થિત પ્રેસ કોફરન્સ યોજી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવેલ કે જે પાર્ટીમાંRead More


ધોરાજી તાલુકા પંચાયતનાં કોંગી સદસ્ય અને યુવા નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ

  ધોરાજી, ધોરાજી તાલુકા પંચાયતનાં કોંગી સદસ્ય અને યુવા નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ છે.ભાવેશભાઈ રાજકારણમાં કોંગ્રેસી વિચારધારા સાથે ખૂબ જ નાની વયે પ્રવેશ કરી પોતાની મહેનત અને લોકોની સતત સેવા કરવાનો સ્વભાવ ધરાવતા હોવાને લીધે ટૂંક સમયમાં જ ઉડીએ આંખે વળગે તેવી પ્રગતિ તથા પ્રસિદ્ધ પ્રાપ્ત કરી છે.આ તકે ભાવેશભાઈ બાબરીયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે તેઓ સુખી સંપન્ન પાટીદાર પરિવાર માંથી આવે છે અને બાળપણથી જ લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી તેઓ સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે અને તેઓનો ઉદેશ્ય હંમેશ ખરાં હદયRead More


ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતની ચૂંટણી પ્રક્રિયા શરૂ : મોડી સાંજે રિઝલ્ટ જાહેર થશે

  ધોરાજી,                ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતમાં આજ રોજ લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું.જેના ભાગરૂપે આજ રોજ વહેલી સવારથી જ ચૂંટણી પંચના વડપણ હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.જેમાં કુલ ૩૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને જેમાંથી કુલ ૨૫ ઉમેદવારોને બહુમતી મળતા તેઓની સંસ્થામાં બોડી બનાવવામાં આવશે.જ્યારે આજ સવારથી જ ઉમેદવારો તથા મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળેલ છે જ્યારે આ લખાય રહ્યું છે ત્યારે કુલ ૨૩૬ મત પડેલા છે.આજે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થતાં જ મોડી સાંજે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.જેમાં ખીદમત ગ્રુપનાRead More


ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ રસિકભાઈ ચાવડાની પુત્રી ક્રિષ્નાનો આજે જન્મદિવસ

  ધોરાજી,                ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ તથા વરિષ્ઠ કોંગી આગેવાન રસિકભાઈ ચાવડાની પુત્રી ક્રિષ્નાનો આજે જન્મદિવસ છે.ક્રિષ્નાના જન્મદિવસ નિમિતે ક્રિષ્નાએ પૂજા અર્ચના કરી તથા માતા-પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરેલી હતી તથા પિતા રસિકભાઈ તથા માતા નીતા બહેને પણ ભગવાન દ્વારકાધીશ પાસે દીકરી ક્રિષ્નામાં બુદ્ધિ શક્તિ તથા જ્ઞાનનો વિકાસ થાય અને આર્ય સમાજની દીકરીઓ માટે તેમનું જીવન પ્રેરણા રૂપ બને તથા ખુશીઓથી સભર રહે તે માટે પ્રાર્થના કરેલ હતી.ક્રિષ્નાના જન્મદિવસ નિમિતે પિતા રસિકભાઈ ભાઈ ચાવડા માતા નીતાબેન ચાવડા તથા દિલીપભાઈ ચાવડા,દિલીપભાઈ જલુ,સુધીરભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,હિરેનભાઈ વસરા સહિતRead More