Main Menu

December, 2018

 

ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ

  ઉપલેટા,                ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા વરિષ્ઠ કોંગી આગેવાન લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ છે.તીર્થના જન્મદિવસ નિમિતે તીર્થએ પૂજા અર્ચના કરી તથા માતા-પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરેલી હતી તથા પિતા લાખાભાઈ તથા માતા જયા બહેને પણ મોજેશ્વર મહાદેવ મંદિરે તીર્થમાં બુદ્ધિ શક્તિ તથા જ્ઞાનનો વિકાસ થાય તે માટે ભગવાન આશુતોષને પ્રાર્થના કરેલ હતી.તીર્થના જન્મદિવસ નિમિતે પિતા લાખાભાઈ ડાંગર માતા જયા બહેન ડાંગર તથા સગા-વહાલાઓએ ઉપરાંત વિવિધ રાજકીય છેત્રનાં દિગગજોએ તીર્થ જીવનમાં દરેક છેત્રે આગળ વધે તથા ઉતરોતર પ્રગતિ કરી માતા-પિતાનું ગૌરવ વધારે તેRead More


ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક રી-સાયકલિંગ મુદ્દે ખાસ સેમિનાર યોજાયો

  સિપેટ તથા જીપીસીબી અમદાવાદના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ધોરાજી,                      ધોરાજી શહેરમાં પ્લાસ્ટિક રી-સાયકલિંગ ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને સમયે સમયે તેમાં આધુનિકપણું પણ જોવા મળ્યું છે.તેથી આવી જ અધુનિકતાથી ઉદ્યોગકારો માહિતગાર થાય અને તેનો ધંધાકીય લાભ લઈ શકે તે માટે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક રી-સાયકલિંગ મુદ્દે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.સેમિનારમાં અમદાવાદ સિપેટ તથા જીપીસીબીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તથા તેઓ દ્વારા આજના સમયમાં પ્રદુષણને ડામવા પ્લાસ્ટિક રી-સાયકલિંગ ખૂબ જ મહત્વનું છે તથા પ્લાસ્ટિક રી-સાયકલિંગ વેળાએ ઉદભવતા પ્રદુષણને પણ વિવિધRead More


ભાજપ યુવા મોરચાના મિહિર હિરપરાએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    ધોરાજી,            ધોરાજી યુવ ભાજપ અગ્રણી અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા મિહિર હિરપરા નાની ઉંમરે સારી ખ્યાતિ ધરાવે છે.તથા તેઓ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનાં અંગત મિત્ર વર્તુળમાં સ્થાન પણ ધરાવે છે.જેને લઈ ગતરોજ તેમનો જન્મદિવસ હોવાથી મંત્રી જયેશભાઈ રાદડિયાએ મિહિરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આજરોજ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનો જન્મદિવસ હોવાથી મિહિર હિરપરાએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ હતી.