Main Menu

ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના ભરતભાઈ સુવાનો આજે જન્મદિવસ

ઉપલેટા,

ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા ભરતભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.ભરતભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.ભરતભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા(સાહેબ),હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),દીપકભાઈ બી.એન,દિપકભાઈ સુવા(ભૂરો),મયુરભાઈ સુવા,કિશોરભાઈ સુવા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.






error: Content is protected !!