Main Menu

ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ

ઉપલેટા,

ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા વરિષ્ઠ કોંગી આગેવાન લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ છે.તીર્થના જન્મદિવસ નિમિતે તીર્થએ પૂજા અર્ચના કરી તથા માતા-પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરેલી હતી તથા પિતા લાખાભાઈ તથા માતા જયા બહેને પણ મોજેશ્વર મહાદેવ મંદિરે તીર્થમાં બુદ્ધિ શક્તિ તથા જ્ઞાનનો વિકાસ થાય તે માટે ભગવાન આશુતોષને પ્રાર્થના કરેલ હતી.તીર્થના જન્મદિવસ નિમિતે પિતા લાખાભાઈ ડાંગર માતા જયા બહેન ડાંગર તથા સગા-વહાલાઓએ ઉપરાંત વિવિધ રાજકીય છેત્રનાં દિગગજોએ તીર્થ જીવનમાં દરેક છેત્રે આગળ વધે તથા ઉતરોતર પ્રગતિ કરી માતા-પિતાનું ગૌરવ વધારે તે માટેના આશીર્વાદો આપેલ છે.


error: Content is protected !!