Main Menu

ધોરાજી મેમણ સમાજ અગ્રણી અને પાલિકા ચેરમેન ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી ખાતે રહેતા અને મેમણ સમાજના અગ્રણી ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલાની વર્ષોથી મેમણ સમાજના અગ્રણી તરીકે ગણના થાય છે.તેઓ ધોરાજી પોઠીયાવાલા જમાત પ્રમુખ તથા ધોરાજી નગરપાલિકામાં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે હાલ કાર્યરત છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલા મેમણ સમાજના સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સમાજ હિતના કાર્યો કરતા આવ્યા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે તેઓને તેમના મિત્ર મંડળ તથા પરિવાર માંથી બહોળી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.

 






error: Content is protected !!