Main Menu

ધોરાજી યુવા ભાજપ પ્રમુખ અને સેવાભાવી મિહિરભાઈ હિરપરાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી ખાતે રહેતા અને અને સેવાભાવી યુવક મિહિર હિરપરાનો આજે જન્મદિવસ છે.મિહિરભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રે સક્રિય છે.જેની તાજેતરમાં ભાજપ પાર્ટીએ નોંધ લઈ ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીઓ સોંપી છે.મિહિરભાઈ ખૂબ જ નાની ઉંમરે મોટું વ્યક્તિત્વ ધરાવે છે તથા હંમેશા લોકોને મદદરૂપ થવા માટે ખડેપગે ઉભા રહે છે.આ તકે તેમના જન્મદિવસ નિમિતે તેઓને સાંસદ રમેશભાઈ ધડુક,રાજ્યના કેબિનેટ મંત્રી રાદડિયા,ધોરાજી ભાજપના હોદેદારો સહિત તેમના મિત્ર મંડળે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

 






error: Content is protected !!