ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના દિપકભાઈ સુવાનો આજે જન્મદિવસ


ઉપલેટા,
ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા દીપકભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.દીપકભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.દીપકભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,હિરેનભાઈ વસરા,દિલીપભાઈ જલુ,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.
« ધોરાજીનાં દિગગજ આહિર આગેવાન તથા ઉદ્યોગપતિ દિલીપભાઈ ચાવડાનો આજે જન્મદિવસ (Previous News)