Main Menu

હેપી બર્થ ડે : ધોરાજી આહિર અગ્રણી તથા બિઝનેસમેન હરેશભાઈ બોરીચાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી આહીર સમાજ અગ્રણી અને મિત્તલ સપ્લાયર ગ્રુપના હરેશભાઈ બોરીચાનો આજે જન્મદિવસ છે.હરેશભાઈ બોરીચાની ધોરાજી યુવા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે.ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે છતાં તેઓ હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.તેઓના જીવનમાં સતત સંઘર્ષો કરી તેઓએ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા જવાહરભાઈ ચાવડા, દિલીપભાઈ ચાવડા,હિરેનભાઈ વસરા,નરેન્દ્રભાઈ સુવા(લાલા માસ્તર),દીપકભાઈ સુવા,કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,દિલીપભાઈ જલુ,રસિકભાઈ ચાવડા, સંદીપભાઈ ટોપિયા,પ્રશાંત સરવાણી,કેલ્વિન વિરડીયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


error: Content is protected !!