Main Menu

ધોરાજીનાં ખ્યાતનામ ધારાશાસ્ત્રી અરવિંદભાઈ કાપડીયાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજીમાં વકીલાત છેત્રે ખ્યાતિ પામેલા અને સરળ સ્વભાવ ધરાવતા અરવિંદભાઈ કાપડીયાનો આજે જન્મદિવસ છે.વર્ષોથી અરવિંદભાઈ કાપડિયા વકીલાતના છેત્રે સાથે સંકળાયેલા છે ઉપરાંત તેઓએ અનેક કેસોમાં મહત્વ પૂર્ણના ચુકાદાઓ લાવી આપી આ છેત્રે કાઠું કાઢ્યું છે.તથા હરહમેંશ ખુશ મિજાજ સ્વભાવને લીધે રાજકીય તથા વ્યવસાય છેત્રે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપરાંત વકીલ મિત્ર મંડળે શુભેચ્છાઓ પાઠવેલ છે.



« (Previous News)



error: Content is protected !!