Main Menu

ધોરાજી મેમણ અગ્રણી અને એકતા ગ્રુપના બાસિતભાઈ પાનવાલાનો આજે જન્મદિવસ

 

ધોરાજી,

               ધોરાજી મુસ્લિમ મેમણ સમાજના અગ્રણી અને પોઠીયાવાલા જમાત સાથે જોડાયેલા એકતા ગ્રૂપ વાળા બાસિતભાઈ પાનવાલાનો આજે જન્મદિવસ છે.બાસિતભાઈ વર્ષોથી વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકારણ છેત્રે જોડાયેલા છે ઉપરાંત તેઓએ અનેક સંસ્થાઓનો કુનેહપૂર્વક કારોભાર સંભાળેલ છે.તેઓને હંમેશા જરૂરિયાત મંદોની સેવા કરવામાં અનેરો આનંદ આવ્યો છે અને તેઓની આવી ટેવોને કારણે જ બાસિતભાઈ પાનવાલા જમીનથી જોડાયેલા આગેવાનની છાપ ધરાવે છે.ઉપરાંત તેઓના જન્મદિવસ નિમિતે ધોરજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા,મૂળ ધોરાજીના અને હાલ આફ્રિકાના બિઝનેસ મેન સોહેલભાઈ ભેસાણીયા,એકતા ગ્રુપના અફરોજભાઈ લકડકુટા,પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા,ઈમ્તિયાઝ મનુ,સદસ્ય ઈમ્તિયાઝ પોઠીયાવાલા,ભાજપના હમીદભાઈ ગોડીલ તથા જયસુખભાઈ ઠેસિયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

 






error: Content is protected !!