Main Menu

ધોરાજીનાં દિગગજ આહિર આગેવાન તથા ઉદ્યોગપતિ દિલીપભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના દિગગજ આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ દિલીપભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે.દિલીપભાઈ ચાવડા અનેક વર્ષોથી સામાજિક તથા રાજકીય છેત્ર સાથે જોડાયેલા છે.ઉપરાંત તેઓએ બીઝનેસ છેત્રે પણ કાઠું કાઢ્યું હોવાને લીધે તેઓની ગણના ઉદ્યોગપતિ તરીકે પણ કરવામાં આવે છે.દિલીપભાઈ ચાવડા આહિર સમાજમાં અનેરું સ્થાન ધરાવે છે તથા ગુજરાતના રાજકારણમાં વર્ષોથી આહિર સમાજનું પ્રભુત્વ કરતા આવ્યા છે.છતાં પણ તેઓના સરળ વ્યક્તિત્વને લીધે તેઓ હંમેશા જમીનથી જોડાયેલા આગેવાનની છાપ ધરાવે છે.હાલમાં જ તેઓએ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી તેઓને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે તેમના જન્મદિવસ નિમિતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા,જવાહરભાઈ ચાવડા,સાંસદ રમેશભાઈ ધડુક,નૈમિશભાઈ ધડુક,હરેશભાઈ બોરીચા,નરેન્દ્રભાઈ સુવા(લાલા માસ્તર),હિરેનભાઈ વસરા,મયુરભાઈ સુવા,દીપકભાઈ સુવા,કિશોરભાઈ સુવા,રસિકભાઈ ચાવડા,સંદીપ ટોપિયા,પ્રફુલભાઈ ચંદ્રવાડિયા સહિતના આહિર તથા રાજકીય સામાજિક અગ્રણીઓ શુભેચ્છાઓ પાઠવી છે.


error: Content is protected !!