Main Menu

ઉપલેટા યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ સૂરજભાઈ ડેરનો આજે જન્મદિવસ

ઉપલેટા,

ઉપલેટા યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ સૂરજભાઈ ડેરનો આજે જન્મદિવસ છે.સૂરજભાઈએ પોતાની મહેનત અને આવડત થકી તેમના બિઝનેસને અણધારી સફળતા આપી છે.સાથોસાથ તેઓ સમાજ સેવામાં પણ સક્રિય છે અને હંમેશ માટે જરૂરિયાત મંદોની સેવા કરવાની ટેવવાળા છે.જેને લઈને તેઓએ આહિર સમાજમાં પણ સારી એવી નામના મેળવી છે.સૂરજભાઈ ડેર સ્વભાવે સરળ અને સાલસ હોવાને લીધે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો,મિત્રો સહિત રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.






error: Content is protected !!